________________
શ્રી જનહિતોપદેશ ભાગ ૩ જે. ન્તને અનુસરીને વિધિપૂર્વક ધમવર્તન કરવું તે વચનઅનુષ્ઠાન છે. પૂર્વોક્ત પ્રીતિ ભકિતયુક્ત વચન અનુષ્ઠાનને આચરતા અને નુક્રમે અભ્યાસ બલથી મન, વચન, કાયાની, એકાગ્રતા સધાતાં અસંગ ક્રિયાને અપૂર્વ લાભ મળે છે. અસંગ કિયા સાધનારને મોક્ષ સુલભ છે. માટે મેક્ષાથીજનેએ મન, વચન, અને કાયાના વેગોને પરભાવમાં જતાં વારી સ્વભાવસમુખ કરવા જોઈચે. પુગલિક સુખની ઇચ્છા તજીને સહજ આત્મસુખમાંજ પ્રીતિ કરવી જોઈએ. કરવામાં આવતી ધર્મક્રિયાના પણ પવિત્ર હેતુ-ફલ સંબંધી સારી સમજ મેળવી તેમાં યોગ્ય આદર કરવે જોઈએ. જેમ બને તેમ અવિધિ દેષ તજી વિધિરસિક થવું જોઈએ.
૮. ઉકત સ્થાનાદિકગને અનાદર કરનારા અને સ્વચ્છેદે ચાલનારાને સૂત્ર-દાન દેવામાં મેટો દેષ છે, એ રામર્થ આચાર્યોને અભિપ્રાય છે. શાસનને ઉચ્છેદ થઈ જશે એવી બીકથી પણ પ્રભુની પવિત્ર આજ્ઞાથી વિમુખને શાસ્ત્ર શિખવવામાં મોટામાં મોટું પાપ છે.
છે ૨૮ નિયામIIક્રમ છે यः कर्महुतवान दीप्ते, ब्रह्मामा ध्यान धाय्यया ॥ स निश्चितेनयागेन, नियागप्रतिपत्तिमान् ॥ १ ॥ पापध्वंसिनिनिष्कामे, ज्ञानयज्ञे रतो भव ॥ सावधैः कर्मयज्ञैःकि, भूतिकामनयाविलैः ॥ २॥