________________
૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ એ. નારને શું ફાયદો થાય છે તે શાસ્ત્રકાર પતેજ બતાવે છે.
૪. સશાસ્ત્રને આગલ કર્યથી વીતરાગને આગલ કર્યા - મજવા. અને વિતરાગને આગળ કર્યો છતે નિશ્ચ સર્વ સિદ્ધિ સંપજે છે. વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાઓને માન્ય કરનારના સર્વ મનોરથ સીજે છે. એકાંત હિતકારી પ્રભુની પવિત્ર વાણીને અનાદર કરનાર અજ્ઞાની જનના કેવા હાલ થાય છે તે શાસ્ત્રકાર બતાવે છે.
૫. શારૂપી દિવ્ય દીપક વિના અજાણ્યા વિષયમાં એકદમ દોડતા દુર્બુદ્ધિજને માર્ગમાં પગલે પગલે ખેલના પામતા પરમ પેદને અનુભવે છે. સત્ શાસ્ત્રરૂપી દિવ્ય ચક્ષુ વિના જીવને સત્ય માર્ગ સૂજજ નથી તેથી સત્ય માર્ગથી ચુકી જીવ આડઅવલે અથડાઈ બહુ હેરાન થાય છે. સ્વકપલ કપિતા માર્ગે ચાલતાં જીવને એવા જોખમમાં ઉતરવું પડે છે. જે વીતરાગ વચનનું શરણ લહી તે મુજબ વર્તન કરાય તે કંઈ પણ ભીતિ રાખવાનું કારણ રહે નહિ.
૬. શારાઆજ્ઞા નિરપેક્ષ-સ્વછંદચારી ગમે તેવી ઉગ્રક્રિયા કરે તે પણ તેથી તેનું હિત થઈ શકશે નહિં, પણ જે વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ-શાસ્ત્ર પરતંત્રપણે અલ્પ પણ અને નુષ્ઠાન સેવશે તે તેને જરૂર હિતકારી થઈ શકશે. કેટલાક અણુસમજથી શાસ્ત્રઆજ્ઞાને લેપીને સદ્ગુરૂથી જુદા પર્વ પ્રથમ તે ઉગ્રક્રિયા કરવાનો વિચાર રાખે છે પણ પાછલથી સમચિત સારણાદિકના અભાવે તે શિથિલ થઈ જાય છે. સારી બુદ્ધિથી પણ સ્વચ્છેદપણે સશુરૂને તજવામાં અહિતજ રહેલું છે. તેથી