________________
કસાત્યાગાષ્ટકમ,
છે, તેથી જ તેઓ વાંકા વળીને ચાલતા લાગે છે. લેક સંજ્ઞાને આમાં આલેખ કર્યો લાગે છે.
૭. શ્રેષ્ઠ ધમની સિદ્ધિ આત્મ-સાક્ષિક છતાં લેક દેખાવે કરવાનું કામ શું? મનથી છવ કર્મ બાંધે છે અને મનથી જ છેડી શકે છે તે પછી લેક દેખાવ કરવાથી શું વળે? જેમ પ્રસન્નચંદ્ર જરૂષિને તથા ભરત મહારાજાને સાક્ષાત્ અનુભવાયું તેમ સમ્યગુ વિચારી કલ્યાણના અથિએ લેક દેખાવે કરવાની બુદ્ધિ તજી દેવી.
૮. લોકસંજ્ઞા રહિત સાધુ પરદેહ, મમતા, અને મત્સર દોષથી મુક્ત હોવાથી સહજ સમાધિમાં મસ્ત થઈ રહે છે. જે મહાશય મુમુક્ષુએ લોકસંજ્ઞા તજી દીધી છે તેને ઉક્ત દેનું સેવન કરવું પડતું જ નથી. તેથી તે શુદ્ધ સંયમને સાધતાં સ્વાભાવિક સુખમાં મગ્ન થઈ રહે છે. પરઉપાધિ રહિત હોવાથી નિગ્રંથ મુનિ ઉત્તમ નિવૃત્તિ ધારી સહજ સમાધિ સુખને પામી શકે છે. પણ પરઉપાધિ ગ્રસ્ત એવું કોઈ પણ તેવું સ્વાભાવિક સુખ સ્વપ્રમાં પણ પામી શકતું નથી. એટલાજ માટે મેક્ષ સુખના અથિ જનેએ લેક સંજ્ઞાને જરૂર ત્યાગ કરવો જોઈયે. અન્યથા જપ તપ સંયમ સંબંધી સકલ ધર્મ કરણ કેવળ કણરૂપ થઈ પડશે. ઉક્ત ૧ ધર્મ કરણી જે વિવેકથી આત્મ કલ્યાણ અર્થે જ કરવામાં આવશે તે તે સઘળી લેખે પડશે, માટે કેવળ ગતાનગતિકતા તજી વસ્તુ સ્વરૂપ સમજીને જ સાધન કરવું હિતકારી છે.