________________
૭૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ. વૈર રાખે છે. ધર્મરાજાનું' શરણ લેનાર સાથે પિતાનું વૈર શેષ તેજ ફરે છે. અને લાગ ફાવે તે વિર વાળવાનું ચુક્ત નથી. ગમે તેટલી આત્મ ઉન્નતિને પામેલાને પણ સ્વ સાધ્યથી ચુકાવી નીચે ગબડાવી પાડે છે. આવા દ્વટ કર્મવિપાકથી વેગલા રહેવા ઈચ્છનારે તેની રાગદ્વેષરૂપી માઠી જડ બેદી કાઢવી જોઈએ. રાગધે. વને સમૂલગો નાશ કરવાથી મોહને સર્વથા ક્ષય થાય છે, અને મેહને ક્ષય થવાથી સકલ કર્મ વર્ગને સ્વતઃ ક્ષય થઈ જાય છે.
૮. કર્મના વિપાકને હદયમાં ચિંતવતે છતે જે સમ વિ. ષમ સ્થિતિમાં સમભાવજ રાખે છે–તેવે વખતે જે હર્ષ વિષાદ પામતું નથી, તેજ મહાપુરૂષ જ્ઞાનામૃતને રસ ચાખવા સમર્થ થઈ શકે છે. તેવા સમર્થ પુરૂષ સિંહજ સહજાનંદ મગ્ન થઈ અંતે અખંડ શાસ્વત સુખના ભાગી થઈ શકે છે.
- રર . મવ-ઉનાષ્ટકમ્ | यस्य गंभीर मध्यस्या, ज्ञानं वज्रमयं तलं ॥ रुद्धा व्यसनशैलौघैः, पंथानो यत्र दुर्गमाः ॥१॥ पाताल कलशा यत्र, भृतास्तृष्णा महानिलैः॥ कषायाश्चित्त संकल्प, वेला वृद्धिं वितन्वते ॥ २ ॥ स्मरौर्वामिचलत्यंत, यंत्र स्नेहेन्धनः सदा ॥ यो घोर रोगशोकादि, मत्स्यकच्छप संकुलः ॥ ३ ॥ दुर्बुद्धि मत्सरद्रोहै, विद्युदुर्वात गर्जितैः ॥