________________
માં એકતા
મી-પરમાળ છે
એમ નથી, માટે તેનું મનન કરવા અને તેમ કરી જરૂર જણાય ત્યાં ગુરૂ ગમ્ય લહી સમજવા દરેકે કલ્યાણથિને પ્રથમ ભલામણ છે. નિશ્ચય અને વ્યવહાર એ બંને માર્ગ જિનપદિષ્ટ છે. - -વહાર માર્ગ થઈને નિશ્ચય માર્ગ સાધી શકાય છે. શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમાં એકતા પામી-તન્મય થઈ જવું એ નિશ્ચય માર્ગ છે. અથવા વિભાવને વમી-પરસ્પૃહાને તજી સ્વભાવ રમણું થવું, સ્વરૂપસ્થ થઈ રહેવું, તેજ નિશ્ચય માર્ગ છે. તેને પમાડનાર વ્યવહાર માર્ગ છે. તે વ્યવહારની ઉપેક્ષા કરનાર ઉભય ભ્રષ્ટ થાય છે, જે માટે આ ગ્રંથકારજ અન્ય સ્થળે કહે છે કે
નિશ્ચય દૃષ્ટિ હદય ધરી છે, જે પાળે વ્યવહાર પુન્યવંત તે પામશેજ, ભવ સમુદ્રને પાર.
છે મન મેહન જિનજીક છે આ અપૂર્વ ગ્રંથના આદર પૂર્વક અભ્યાસથી ભવ્યાત્માઓ અક્ષય સુખના અધિકારી થાઓ! એમ ઈચ્છી આ પ્રસ્તાવના પૂર્ણ કરૂં છું.'
લેખક સ્વપર હિતકાંક્ષી,
કરવિજયજી.