________________
( ૪ ) tષ છે, અથવા તે તે તેમના રેખર ઉદ્દેય પ્રાપ્ત થયેલા અને શુભ કમનોજ દોષ છે.
૧૪. હજારે ગમે વર્ષો સુધી તપ કરે, તથા યુગમાયુગ સુધી રોગની ઉપાસના કરે, તે પણ આપના પવિત્ર માર્ગને પકડયા વિના મોક્ષની ઈચ્છા રાખતા છતાં તે બાપડા મિક્ષને પામતા નથી. માટે મોક્ષાથી સજજનેએ શુદ્ધ તત્વને સમ્યમ્ સમજી તેનેજ આદર કર યુક્ત છે. શુદ્ધ તત્વને બરાબર ઓળખીને તેને પૂર્ણ પ્રેમથી સ્વીકાર કરી તેમાં જ તન્મય થઈ રહેનાર અવશ્ય મેક્ષને પામી શકે છે. આપની પવિત્ર ભક્તિથી ભવ્ય જનેને દિવ્ય ચક્ષુવડે અવિરુદ્ધ માર્ગનું યથાર્થ ભાન - થા પ્રતીતિ થાઓ! !
તથાસ્તુ.