________________
6 ધર્મની દસ શિપ '
રાખીને સ્વપરની પરમાર્થથી ઉન્નતિ થાય એવા સતત શખી રહેવું તે.
૩. સરલતા—સર્વ પ્રકારની માયા તજી નિષ્કપટ થઈ ર હેણી કહેણી એક સરખી પવિત્ર રાખવી. જેમ મન, વચન અને કાયાની પવિત્રતા સચવાય, અન્ય જાને સત્યની પ્રતીતિ થાય તેમ પ્રયત્નથી સ્વ ઉપયેગ સાધ્ય રાખીને વ્યવહાર કરવા તે.
પ
૧
૪ સતાષ—વિષય તૃષ્ણાના ત્યાગ કરી, તે માટે થતા સકલ્પ વિકલ્પાને શમાવી દઈ, તુષ્ટ વૃત્તિને ધારણ કરી, સ્થિર ચિત્તથી સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનુ સેત્રન કરવું તેમજ સર્વ પાપ ઉપાધિથી નિવર્તવું તે.
૫ તપ—મન અને ઇંદ્રિયોના વિકાર દૂર કરવા તેમજ પૂર્વ કર્મનો ક્ષય કરવા સમતા પૂર્વક ખાદ્ઘ અને અભ્યંતર તપન્નુ સેવન કરવું. ઉપવાસ આદિક બાહ્ય તપ સમજીને સમતા પૂર્વક કરવાથી જ્ઞાન ધ્યાન પ્રમુખ અભ્યંતર તપની પુષ્ટિને મા ટેજ થાય છે. તેથી તે અવશ્ય કરવા ચેાગ્યજ છે. તપથી આત્મા કચનના જેવા નિર્મળ થાય છે.
૬ સયમ—વિષય કષાયાક્રિક પ્રમાદમાં પ્રવતતા આત્માને નિયમમાં રાખવા યમ નિયમનું પાલન કરવુ., ઇંદ્રિયોનું દમન કરવુ, કષાયના ત્યાગ કરવા અને મન વચન કાયાને મનતા કાણુમાં રાખવા તે.
૭ સત્ય—સહુને પ્રિય અને હિતકર થાય એવુંજ વચન વિચારીને અવસર ઉચિત એલવુ, જેથી ધર્મતે કઇ રીતે ખા ધક ન આવે તે
૮ રાચ—મન વચન અને કાયાની પવિત્રતા જાળવવાને