________________
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવાદ
૧૫
સાધ્ય દૃષ્ટિથી સામાનુ અંતરથી અહિત નહિ કરવાની બુદ્ધિથી તેને ચેાગ્ય શિક્ષા પણ કરા", કિંતુ ક્લિષ્ટ ભાવથી તે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ તેનુ અહિત કરવા માટે થાયજ નહિ તે શમ અથવા ઉપશમ કહેવાય છે.
યતઃ-અપરાધીજી પણ નવી ચિત્ત થકી, ચિતવિયે પ્રતિકૂલ સુગુણનર.
ચારિત્ર—ખરેખર ઉપશમનું... આવુ... અદ્ભુત સ્વરૂપ મનન કરવા જેવુ જ છે. તેમાં કેવી અદ્ભૂત ક્ષમા રહેલી છે. હવે ખીજા સવેગનું સ્વરૂપ કહા.
સુમતિ—સૌંસાર સબધી ક્ષણિક સુખને દુઃખ રૂપજ લેખાય અને તેવા કલ્પિત સુખમાં મગ્ન નહિ થાતાં કેવળ મેક્ષ સુખનીજ ચાહના બની રહે. યથાશક્તિ અનુકુળ સાધનવડે સ્વ ભાવિક સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરાય અને પ્રતિકૂળ કારણેથી ડરતાં રહેવાય તેનું નામ સવેગ છે.
યતઃ—“ સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વ છે શિવસુખ એક સુગણનર.”
ચારિત્ર—મહા સંવેગનું સ્વરૂપ પણ અત્યંત હૃદયહારક છે તે અક્ષયસુખમાં અથવા અક્ષયસુખના સાધનમાં કેવી રતિ કરવા અને ક્ષણિક સુખમાં કે ક્ષણિક સુખના સાધનમાં કેવી ઉદાસીનતા કરવા આપે છે. અહા! સત્ય માર્ગ દશકની અલિહારી છે! હવે ત્રીજા નિર્વેદનું કઇક સ્વરૂપ કહા ?
સુમતિ—જેમ કાઇને કેદમાંથી ક્યારે છૂટું અથવા નરક સ્થાનમાંથી ક્યારે નીસરૂં' એવી સ્વભાવિક ઈચ્છા પ્રવર્તે, તેમ આ જન્મમરણનાં પ્રત્યક્ષ દુઃખથી કંટાળી તેથી સર્વથા મુક્ત થવાની