________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ ૧૧૫ સકળ કારણેને સ્વતઃ ક્ષય થઈ જશે. • સુમતિ--આટલા અ૯૫ કાળમાં પણ આપના અપ્રતિમ પ્રિમની મને જે પ્રતીતિ થઈ છે તે મને આપના ભવિષ્યના સુખ સુધારાની સંપૂર્ણ આગાહી આપે છે. હવે હું આપને મારા સદ્વિચારો રેશન કરવાની રજા લઉં છું. આશા છે કે આપની હદયભૂમિમાં રેપાયેલા એ સદ્વિચારે અતિ અદભૂત ફલદાયક નીવડશે.
ચારિત્ર–મારામાં જેટલી પાત્રતા હશે તેટલા તે તે અવશ્ય ફળદાયી થશે, સાથે એવી પણ ખાત્રી છે કે તારી સતત સંગતિથી મારામાં પાત્રતા પણ વધતી જશે, તથા પાત્રતાના પ્રમાણમાં ફળની અધિકતા થતી જ જાશે.
સુમતિ--હું અતઃકરણથી ઈચ્છું છું કે આપને સંપૂર્ણ પાત્રતા પ્રાપ્ત થાઓ, અને આપ સંપૂર્ણ સુખમય પરમપદના પૂર્ણ અધિકારી થાઓ !
ચારિત્ર --તારા મુખમાં જ અમૃત વસે છે. કેમકે તારી સાથેના આ વાત વિનેદમાં મને એટલે તે સ્વાદ આવે છે કે તેની પાસે સ્વર્ગનાં સુખ પણ નહિં જેવાં છે. જેને તારે સંગ થયું નથી તેનું જીવું હું ધુળ જેવું લેખું છું. - સુમતિ-હારી શક્ય બહેને જે આપને અનુભવ સુખી ચખા નહેત તે આપને મારે સ્થાયી સમાગમ કરવાને વિચારજ કયાંથી થાત? કેમ ખરુંને? હું ધારું છું કે આપ તેના સ્વભાવિક ગુણેને રવપ્નમાં પણ ભૂલશો નહિ. સામી વરતુથી સંપૂર્ણ કંટાળ્યા વિના અમુકમાં પૂર્ણ પ્રીતિ બંધાતી નથી.
ચારિત્ર –કુમતિથી હું ખુબ કંટાળે છું એ નવિવાદ