________________
સુમતિ અને ચારિત્રરા ને સુખદાયક સવાદ, ૧૧૩
મારાથી વિમુખ કા ન હોત તે આપે ક્યારનાએ મારી સન્મુખ જોઈ મને આવકાર આપ્યા હાત, પણ મારી શક્ય સ્વાધિનપણે એમ થવા દેજ કેમ ?
ચારિત્ર—સુમતિ ? તું તેા તારી કુલીનતાને ઉચિતજ કહે છે પણ વાંક માત્ર મારાજ છે. કેમકે મારૂ મન જો મારે હાથ હોય તે। કુમતિ આપડી શું કરી શકે? હું... પે.તેજ પ્રમા દશીલ હાવાથી કુમતિને વશ પડી રહ્યા હતા.
સુમતિ——સાહેબ સહીસલામત રહે ! હવે આપે આપની ગતિ જાણી છે તેથી ફરી હું. ઈચ્છું છું કે આપ કુમતિના કમજામાં આવશે નહિ.
ચારિત્ર— હવે તેા મે તેણીને દેશવટો દેવાનેજ નિ શ્ચય કર્યેા છે.
સુમતિ—કુમતિની ગતિ એવી વિચિત્ર છે કે તે ગમે ત્યાંથી ગમે તેવી રીતે અંતરમાં પેશી જીવતી ડાકણની જેમ. જીવનું જોખમ કરે છે. મોટા યાગીજનાને પણ લાગ જોઇને છળે છે અને અસંસ્કારી આત્માને તે ક્ષણવારમાં ઉથલાવીને ઉધા વાળે છે આવી તેની કુટીલતા જગ જાહેર છે, માટે ક્ષણવાર પણ તેના વિશ્વાસ કરવા ઉચિત નથીજ.
ચારિત્ર-પ્રિયે ! તેણીને તિલાંજલિ દેવાના મારી સપૂર્ણ વિચાર છે, પણ તે પુનઃ મને છળી ન શકે એવા સમર્થ ઉપાય તુ' જાણતી હાય તે મને કહે કે જેના અભ્યાસ કરીને પુનઃ તેણીના પાપી પાશમાં આવી શકું નહિ, કેમકે જેમ તુ કહે છે તેમ પ્રતીત છે કે કુમતિના સ્વભાવ કુટીલ છે.
સુમતિ—જે કહેવાની મારી ઈચ્છાજ હતી તેજ ખાખતની