________________
૧૦૪ શ્રી જેન હિતાપદેશ ભાગ ૨ જો..
પુરુષાર્થવંતજ સત્ય ધર્મનું શેધન યા દેહન કરીને તેનું ચથાર્થ સેવન કરી શકે છે. પુરૂષાર્થહીન લેકે તે અંધશ્રદ્ધાથી કેવળ જૂની રૂઢીને અનુસરીને જ ચાલવાવાળા હોય છે, તેથી તેમાં કંઈ વિશેષ લાભ મેળવી શકતા નથી. પુરૂષાર્થ વિના કોઈ પણ કાર્ય પરિપૂર્ણ થઈ શકતું નથી. પૂર્વોક્ત પાંચ પ્રકારના પ્રમાદને તકને સાવધાનપણે સ્વપરહિત સાધનારજ પુરૂષાર્થત કહેવાય છે. અને ઉક્ત પ્રમાદને પરાધીન થઈ પડેલા કે પુરૂ વાર્થહીન કહેવાય છે. - પુરૂષાર્થ જ માણસનું ખરૂં જીવન છે, તેથી પુરૂષાર્થહીન માણસ પશુ સમાન જ છે. પુરૂષાર્થહીન, મનુષ્યભવ પામીને ઉલટું લેવાનું દેવું કરે છે.
પુરૂષાર્થવંત પિતાના પવિત્ર વર્તનથી આ ભૂલેકમાં પણ દૈવી જીવન જીવીને અંતે અક્ષય સુખના અધિકારી થાય છે. - આપણે ધારીયે તે પૂર્વેત પ્રમાદને તજી ખરે પુરૂષાર્થ ધારી આપણા પ્રમાદી બંધુઓને પણ પુરૂષાર્થવંત કરી શકીયે. પણ તે સ્વદષ્ટાંતથી જ સાક્ષાત્ રહેણુએ રહેવાથી જનહિ કે કેવળ લુખી કહેણું માત્રથી.
આપણે ધારીયે તે આપણે પિતેજ સત્ય પુરૂષાર્થથી અને રિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુપદને સાક્ષાત્ પામી શકીયે, તેમજ તેવી પવિત્ર પદવી પામીને અન્ય અધિકારી છવેને તેવાજ કરી શકીયે. જે જે પૂર્વોક્ત પવિત્ર પદવીને પ્રાપ્ત થયા છે તે તે સર્વ સત્ય પુરૂષાર્થને સાધીને જ; તે આપણે પણ પુરૂપાર્થવડે તેવા કેમ થઈ શકિયે નહિ? પુરૂષાર્થવડેજ પૂર્વે અનેક સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકાઓ પ્રસિદ્ધિમાં આવ્યા છે. તેથી