________________
હવે આત્મસિદ્ધિ નિપાવવી, શી ઢીલ કરીએ બુદ્ધ. જિ. ૧૮ કારણે કાર્ય સિદ્ધિને, કર ઘટે ન વિલંબ સાધવી પૂર્ણાનંદતા, નિજ કતૃતા અવિલંબ. જિ0 નિજ શક્તિ પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂર્ણાનંદ, ગુણગુણ ભાવ અભેદથી, પીજીયે શમ-મકરંદ, જિ પ્રભુ સિદ્ધ બુદ્ધ મહાદયી, ધ્યાને થઈ લયલીન; નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ' રસ સુખ પીન. જિ. ૨૧
ઇતિ.
૧ સ્વભાવ પૂર્ણતા. ૨ શાન્તરસ. ૩ મહા ભાગ્યવંત. ૪ એકાગ્ર. ૫ સહજ સ્વભાવ–પરમાત્મ ભાવ. ૬ પુષ્ટ મત્ત.