________________
૪૯ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે ક્ષણિક પદાર્થોને મોહ તછ ૯૩ છે મારૂં બગાડયું. એમ જ મુગ્ધતાથી માની બેસે છે. તથા એકની ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ કરીને નાહક દુઃખ પેદા કરે છે, તત્ત્વથી જોતાં આપણું સુધારનાર કે બગાડનાર આપણે જ છીયે.
૫. અન્યત્વ-દેહ, લક્ષ્મી કે કુટુંબને આત્માની સાથે અત્યંત સંબંધ નથી, ફક્ત અ૫ કાળને માટે સંગ સંબંધ થયેલે છે કે જેને અવશ્ય વિયેગ થવાને છે. અરે નિત્ય મિત્ર સમાન દેહ પણ અંતે આપણું થતું નથી તે અન્યનું તે કહે. વું જ શું? વળી દેહ લક્ષ્મી વિગેરેને અને આત્માને સ્વભાવ ભિન્ન ભિન્ન છે. દેહ, લક્ષ્મી વિગેરે જડ વસ્તુઓ છે, ત્યારે આ
ત્મા ચેતન્ય યુક્ત છે. દેહ વિગેરે વસ્તુઓ ક્ષણ વિનાશી છે. અને આત્મા તે અચળ અવિનાશી છે એમ સમજી દેહાદિક : સંબંધી મિથ્યા મોહ તજીને નિર્મળ જ્ઞાન, દર્શન, અને ચા , રિત્રાદિક આત્માની સહજ સંપત્તિ સંપ્રાપ્ત કરવા પ્રયત્ન ક
જઈયે.
૬. અશુચિ-આ શરીર મળ મૂત્રાદિક મહા અશુચિથી ભરેલું છે પુરૂષને નવ દ્વારે અને સ્ત્રીને દ્વાદશદ્વારે અશુચિ વહેતી રહે છે. તેમજ સડન પડન અને વિધ્વંસનજ જેને ધર્મ છે ! એવા આ જડેદેહમાં કેણ વિવેકશીલ મુંઝાય? આવા અસાર અસ્થિર અને અશુચિમય દેહની ખાતર કેણ તત્વષ્ટિ પુરૂષ પાપને પિટલે શિરપર ઉઠાવે? આવા અશુચિમય દેહમાં વિ. વેકી હંસ તે રાચેજ નહિં, કેવળ નિવિવેકી-ભૂંડ જેવાજ રાચી શકે, અને તેની ખાતર અનેક પાપ કરીને પણ ખુશી થાય.
૭ આશ્રવ-હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ, અને અસંતોષ