________________
૬૪:
શ્રમણ ધર્મની સફલતા
મુક્તિના
આચરણ માટે હંમેશા ઉદ્યત બન ! તથા શરીરની મમતાન છાંડી આવી પડતા પરિષહ-ઉપસર્ગો સમભાવે સહન કર ! તેમજ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિને ઉપગ પૂર્વક પાળવા માટે દત્તચિત્ત-સાવધાન થા ! ત્રીજી શિક્ષા–અઢાર હજાર શીલાંગના પાલનમાં
ઉઘત બનવું. ચેથી શિક્ષા-પરીષહ-ઉપસર્ગો-સમભાવે સહવા. પાંચમી શિક્ષા-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને
નિરતિચાર પાળવી.
| ઉપજાતિ છદ स्वाध्याय-योगेषु दधस्व यत्नं,
मध्यस्थ-वृत्याऽनुसराऽऽगमा-र्थान् । अ-गारवा भैक्षमटाऽविषादी,
हेरौ विशुद्ध वशितेन्द्रियोषः ॥ ४ ॥ જ્ઞાનસ્થાન, સ્વાધ્યાય અને સંયમના શુભ વ્યાપારામાં જયણાપૂર્વક પ્રયત્ન કર ! શાસ્ત્રોક્ત પદાર્થોને મધ્યસ્થભાવે સ્વીકાર કર! લાલુપતા આદિ પરિહરી, શાસ્ત્રોકત વિશુદ્ધ કારણે ઈન્દ્રિના સંયમપૂર્વક ભિક્ષા-ગોચરીમાં પ્રયત્નવાળો થા ! છકી શિક્ષા-જ્ઞાન-દયાન-સ્વાધ્યાયાદિ શુભ વ્યાપા
રની પ્રવૃત્તિ રાખવી ! સાતમી શિક્ષા–સર્વજ્ઞાત – પદાર્થોમાં સ્વ-બુદ્ધિનું
પ્રાધાન્ય ન આપવું !