________________
શ્રમણ ધમની સફેલતા
: ૩ :
પ્રથમ શિક્ષા-તમામ સાધુક્રિયા શુદ્ધ વિધિપૂર્વક કરવી. ઉપજાતિ છંદ
तपांसि तन्या द्विविधानि नित्यं, मुखे कटुन्यायतिसुंदराणि । निघ्नंति तान्येव कुकर्म - राशि,
रसायनानीव दुरामयान् यत् ॥ २ ॥ વિવિધ પ્રકારના બાહ્ય અને અભ્યતર તપાનુ નિર તર ગ્રંથાશક્તિ નીચે લાસપૂર્વક આસેવન કર ! કે જે પ્રારંભમાં શરીર-ઇન્દ્રિયાને સતાપ કરનાર છે, પણ અશુભ-કમની નિર્જરા કરાવીને ભવિષ્યમાં સુંદર હિતકારી નિવડે છે, વળી રસાયણે જેમ વિધિપૂર્વક સેવ્યાથી જીણુ-વ્યાધિના પણ મૂલથી નાશ કરે છે, તેમ આવી વિશુદ્ધ તપસ્યા અનેક-જન્મ-સ`ચિત પાપકર્મોના ક્ષય કરે છે.
બીજી શિક્ષા-વીૉલ્લાસપૂર્વક નિરાશ સભાવે વિવિધ તપના સેવનમાં રત રહેવું. ઉપજાતિ છે દ
વિશુદ્ધ-શીહાંગ—સહસ્ત્ર-ધારી,
માનિય નિમિત-ય-સિટ્ટિ | સદ્દોવાળ'સ્તનુ-નિમમ સર્
मजस्व गुप्तीः समितीश्व सम्यक् ॥ ३ ॥ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આચરણારૂપ ચાગની સિદ્ધિ મેળવીને અઢાર હજાર શીલાંગના નિમ`લ વિધિપૂર્વક