________________
आत्म-भाव- प्रबोधक अपूर्व हितशिक्षा
જીવનની સાધનાના પ્રધાન અગભૂત સમ્યકૂચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેમાં વિવિધ શુભ ભાવના-પરિણતિ આદિના ખલે વિશુદ્ધ-નિમલતાની જરૂર હ'મેશાં રહે છે.
પણ ઘણીવાર અનાદિકાલીન અભ્યાસ મુજબ શેડુત કરીને ઘણું પામ્યાનુ માની લેવાની ખેાટી-વૃત્તિના કારણે આરાધના માટે ઊદ્યત ખનેલા પણ મુમુક્ષુ પ્રાણીમા વ્યવહા, થી ચારિત્રની પ્રાપ્તિથી આત્મકલ્યાણ થઇ ગયાની વૃત્તિને આધીન ખની મેળવવા લાયક વિશિષ્ટ ઉચ્ચ-ભાવના આદિ દ્વારા ચારિત્રના અમૂલ્ય-લાભને મેળવી શકતા નથી.
માટે આરાધ-ભાવની વિશિષ્ટ કેળવણી માટે નીચે પૂર્વાચાય કૃત દ્વિતશિક્ષા આપી છે, જે પ્રત્યેક મુમુક્ષુએ સદાકાળ નિર'તર હૃદચપટમાં કાતરી રાખવી ઘટે.
( સ્ત્રગ્ધરા છંદ )
श्रुत्वा श्रद्धाय सम्यक् शुभगुरुवचनं वेश्मवासं निरस्य, प्रव्रज्याऽथे पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरम् । धर्मध्यानाय यावत् प्रभवति समयस्तावदाकस्मिकीयम्. प्राप्ता मोहस्य घाटी तडिदिव विषमा हा हताः ! कुत्र यामः ? ॥ સમ્યક્ પ્રકારે શાસકારાના હિતકારી વચનાને— ગુત્રમુખે સાંભળ્યા !!!
ખૂબ શ્રદ્ધાપૂર્વક સાચા તરીકે સહૃદહ્યા !!!