________________
ભાવના રસાયણ
૩૭ :
ક્ષપકશ્રેણિના ઉજજવલ માર્ગ પર ચાલી કર્મના કલંકને દૂર કરી નિર્મલ બનેલા, ત્રણે લેકમાં શ્રેષ્ઠ, સહજ સ્વાભાવિક જ્ઞાનની દીપ્તિથી ભતા, પ્રકૃષ્ટ વૈરાગ્યયુક્ત, ચંદ્રસમ ઉજજવલ ધ્યાનની નિમલ ધારાને અવલંબી મુક્તિની નજીક પહોંચેલા પ્રકૃષ્ટ અરિહંતપદની શોભાને ધારના અરિહંત પ્રભુ ખરેખર ધન્ય છે !!! तेषां कर्मक्षयोत्थै-रतनुगुणगणैर्निर्मलात्मस्वभाव
यं गायं पुनीमः स्तवनपरिणतैरष्ट वर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमाखर्यमग्नाम् ॥
કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા નિર્મલ આમ-સ્વભાવવાળા સિદ્ધ પરમાત્માના પવિત્ર ગુણેનું કીર્તન કરી હું મારા જીવનને પવિત્ર કરું !
જગતમાં ખરેખર! પ્રભુ-વીતરાગના ગુણેનું ગાન કરનારી જીભ જ શ્રેષ્ઠ છે. બાકી જગતના પદાર્થોની બેટી ભ્રામક વાસનાને વશ થઈ નાહકની ખુશામદ કરનારી જીભ તે ધિક્કારને પાત્ર છે !!! निग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तनिर्विष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, સારા સારા નિતાલ કાતિ વિના માણયત્તિ