________________
એ
ભાવના-રસ
સંયમની વિશુદ્ધ આરાધના માટે ઉદ્યત બનવા છતાં અનાદિકાલના સંસ્કારોથી દઢમૂળ બનેલી વિષય-વાસના અને ઇન્દ્રિયોની લાલસાઓના આવેગને સંયમિત કરવા, અપૂર્વ રસાયણ-સમાન નીચેના અર્થગંભીર ભાવનાના કે નિરંતર વિચારવા ઘટે.
આ લોકો શાંત–રસના અપૂર્વ અદ્દભુત વર્ણનાત્મક, અને વિષય-કષાયના ભડભડતા તાપથી સંતપ્ત આત્માઓને શ્રવણ-માત્રથી પરમશાંતિ આપનાર અને સાહિત્યિક દૃષ્ટિએ અત્યુત્તમ ગણાતા શ્રી જયદેવ-કવિરચિત શંગારગર્ભ ભક્તિપ્રધાન ગીતગોવિંદ (ગેય-કાવ્ય) ને પણ નિતેજ બનાવનાર, અત્યુત્તમ ગેય–કાવ્ય-ચૂડામણિરૂપ, પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. રચિત શ્રી. શાંતસુધારસભાવના ગ્રંથમાંથી ઉપયોગી ધારીને અહીં મૂક્યા છે. મુ-કાળાદિમા-
શાર્દૂલવિક્રીડિત છે. नीरन्ध्रे भव-कानने परिगलत-पञ्चाश्रवाम्भोघरे, નાના–મકતા-વિતાન–ાહને મોહાણાધુરે भ्रान्तानामिह देहिनां हित-कृते कारुण्य-पुण्यात्मभिस्वीर्थशः प्रथिताः सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥