________________
છેસંયમે પગી સોનેરી સુચને છે
૧ સંથારામાં અધિકોપગરણ વાપરવું નહિ. ૨ નિદ્રા-પ્રમાદ પ્રહારથી વધુ સેવ નહિ. ૩ પ્રમાજનાનો સતત ઉપયાગ રાખ. ૪ પરિઝાપના ભૂમિએ માત્રુ વિધિપૂર્વક પાઠવું. પ ઈરિયાવહી-કુસુમિણું. કાઉ. વ્યવસ્થિત કરે. ૬ પ્રતિક્રમણ સૂત્રો પદ્ધતિસર બેલવા.
૭ પ્રતિકમણમાં સ્થાને સ્થાને આસન, વસ આદિની મર્યાદા સાચવવી.
૮ પ્રતિક્રમણમાં બેસવું નહિ. ૯ પ્રતિકમણ ઉચિત સમયે કરવું. ૧૦ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવું. ૧૧ પડિલેહણ વ્યવસ્થિત કરવું. ૧૨ પડિલેહણમાં બેસવું નહિ. ૧૩ મુહપત્તિનો સતત ઉપયોગ રાખો. ૧૪ શરીરનો સંયમ જાળવો. ૧૫ સમયસર પ્રતિલેખના પિરસિ ભણાવવી. ૧૬ ઉપાધિ મર્યાદાસર રાખવી. ૧૭ પાત્ર પ્રતિલેખને વ્યવસ્થિત કરવી. ૧૮ સંયમેપકરણેનું બહુમાન જાળવવું. ૧૯ ગોચરી માંડળીની જયણ સાચવવી.