________________
8 ક૬૬
સમ્યફ-ચારિત્ર વિભાગ
મુનિના
- ૩૮ જિનાજ્ઞા-વિરુદ્ધ વસ્ત્રાદિ ગ્રહણ કર. (ગા, ૩૬૩) ૩૯ ખાસ કારણવાળા સ્થાપના કુલના ગૃહ
સ્થાપે નહિ. ૪૦ કારણ વિના સ્થાપના કુલ ગૃહમાં પ્રવેશ
૪૧ પાસ્થા. સાથે સંગતિ મત્રી રાખે. ૪૨ નિત્ય આતધ્યાનમાં રક્ત રહે. ૪૩ સદા દુષ્ટ ચિત્તવાળો પ્રમાદથી પ્રેક્ષાપ્રમાજના
ના કરે. (ગા. ૩૬૪) ૪૪ જદી ધબધબ ચાલે.
૪૫ ભેળાનો તિરસ્કાર કરે. ૪૬ નાધિકને તિરસ્કાર કરે. ૪૭ ટીકા-નિંદા કરવાવાળો હોય. ૪૮ પરનિંદામાં રસ લેનાર હેય. ૪૯ કર્કશ વચન બોલનાર હેય. ૫૦ વિકથા કરનાર હેય.
૫૧ સ્ત્રીઆદિ કથામાં તત્પર રહે (ગા. ૩૬૫) પર વિદ્યાઓની સાધનાની ખટપટ કરે.
૫૩ મંત્રની સાધના કરે. ૫૪ વનસ્પતિ ચૂર્ણ વગેરેના ચમત્કાર કરે.