________________
પશે ૧૨૫ બાબતે કપ
૨૩ ઉપાશ્રયમાં-અંધકારમાં રજોહરણથી પ્રમાર્યા
વિના પ્રવેશ કરે.
૨૪ નિસાહિ-આવસ્યહી ન બેલે. (બા૩૬૦) ૨૫ વિજાતીય પૃથ્વી બદલાતાં સચિત્ત રજથી
ખરડાયેલા પગનું પ્રમાર્જન ન કરે. ર૬ યુગ પ્રમાણ ઈર્ષા સમિતિનું પાલન ન કરે. ર૭ પૃધ્યાદિનું નિરપેક્ષપણે–નિાશક પણે
ઉપમન કરે. (ગા. ૩૬૧) ૨૮ ઉપધિનું સંપૂર્ણ પડ. ન કરે.
૨૯ દિવસે સ્વાધ્યાય ન કરે. ૩૦ રાત્રિએ મોટા અવાજે બેલે. ૩૧ કલહ-પ્રિય હેય. ૩૩ તુચ્છતા-લઘુતાવળ હોય. ૩૩ ગચ્છના સાધુના ચિત્તનો વિક્ષેપકરી ગરછ
ભેદ કરવા તત્પર હેય. (ગા. ૩૬૨) ૩૪ લેવાતીત જનાદિક કરે.
૩૫ કાલાતીત જનાદિક કરે. ૩૬ ક્ષેત્રતીત-કાલાતીત થાય તેવી ગોચરી આદિ
કરે.
૩૭ જિનાજ્ઞા-વિરુદ્ધ સૂર્યોદય પૂર્વે આહાશાદિ