________________
૪ સમય–પરીક્ષા
સાધુ-જીવનમાં કરણીય તરીકે નિર્દિષ્ટ સ્વાધ્યાય, પ્રતિલેખના, પચ્ચક્ખાણ પાવું વગેરે કામ નિયત-સમયે કરવાના હોય છે. તે અંગે શાસ્ત્રકાર-ભગવંતોએ ગૃહસ્થાદિ કોઈને પણ આધીન રહ્યા વિના પોતાની શાસ્ત્રાનુસારી બુદ્ધિના બળે સ્વતઃ સમજી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરેલ છે.
એટલે કે સવારના પ્રતિકમણ પછી પડિલેહણ કરતાં સૂર્યોદય થાય તે રીતે કરવાનું છે, ત્યાર બાદ છ ઘડી દિવસ ચઢે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાને છે, બાદ ત્યાં પિરસી ભણાવવાની છે, તે પિરસી કયારે ભણાવવી? તે અંગે વ્યવસ્થા નીચે મુજબ છે.
ઉત્તર-સન્મુખ ઉભડક બેસી જમણો પગ સીધે ઊભે રાખી તે ઢીંચણની છાયાના માપે પિરસી ભણાવવાને સમય જાણ. ક્યા મહિનામાં કેટલા પગલે-આગલે પિરસી આવે? તેનું કોષ્ટક નીચે મુજબ છે.
પ્રાત:પારસી યંત્ર ૧ આસાડ પૂનમે-૨ પગલે ર શ્રાવણ , -૨ ૪ આંગલે ૩ ભાદરવા ) -૨ ) ૮ છે ૪ આ -૩ ,