________________
પથ ઉપધિત પ્રમાણે | ૨૬૭ : વખતે મુહપત્તિને તીરછ રીતે મેંઢા આગલ કરી કંઠના પાછળના ભાગે ગાંઠ દઈ શકાય તેટલી મુહપત્તિ જાણવી.
ચાલપટ્ટો–સ્થવિરાને માટે પાતળે અને યુવાનને માટે જા જાણ. સ્થવિરાન ચલપટ્ટાને બમણે ક્યાંથી અને યુવાનોના ચલપટ્ટાને ચારગણે કર્યોથી હાથપ્રમાણ સમરસ થાય તેટલું માપ જાણવું.
સંથાર-ઉત્તરપટ્ટો-અઢી હાથ લાંબા અને એક હાથ ને ચાર આંગલ પહોળા જાણવા.
ડાંડે–પિતાના શરીરની ઊંચાઈ પ્રમાણે એટલે કે કાન કે નાસિકાના છેડા સુધીનું હોવું જોઈએ.
ઉપર પ્રમાણે ઉપાધિસબંધી માહિતીને જાણે સમજી થાચિત–વિવેકબુદ્ધિના ઉપયોગ પૂર્વક શક્ય હોય તેટલી બિન-જરૂરિયાતી ચીજોને ત્યાગ કરી બેદરકારીથી લાગતા અપમાદિના પરિહાર માટે ઉદ્યત થવું ઘટે.
@ @@@@@ @@ @ @ છે.
ક સંસ્કારોની ભૂમિ પલટાયા છે હું વિના સંસકારે નિષ્કિય બનતાં નથી જ | અને સંસ્કારની નિષ્ક્રિયતા એ જીવનછે શુદ્ધિનું પ્રથમ સોપાન છે.
©©©©© છે. ઉછ9©©e