________________
૩ ૨૨૨ : સમ્યક્ ચારિત્ર વિભાગ સુક્તિના
તેથી આ વિભાગમાં શાસ્ત્રકાર-ભગવતાના હિતમ વચના, પૂર્વાચાય મહર્ષિની સુદર વ્યવસ્થામા અને જીવનને વિશુદ્ધ મનાવવાના આદર્શોનુસાર મહાપુરુષાએ પ્રણામનુચરા નિયત કરેલ આમાં પણ આદિના આધારે સાધુજીવનને ઉપયેગી તેમજ અમલમાં મૂકી શકાય તેવી કેટલીક બાબતા ટ્રકમાં સંગ્રહવામાં આવી છે.
જેને જીવનમાં ઊતારી વત્તમાનકાલે મેળવી શકાય તેવા ચારિત્રના સુદર પરિક્રમને મેળવવા મુમુક્ષુ પ્રણીએ ઉદ્યમન'ત થવુ" ઘટે.
સભ્યશ્ચારિતનાં પાષક અગા
સચમની આરાધના કરનાર મુમુક્ષુ પ્રાણીને કેટલાક મહત્ત્વના દૈનિક કાર્ય ક્રમા શાસ્ત્રાનુસાર વ્યવસ્થિત રીતે કરવા ઘટે છે,
તેથી સુનિને રાજના કાર્યક્રમના કેટલાક અગાની વિચારણા કરી, ત્યાશ્તાક સર્વ-સાધારણ તવાની વિચારણા કરવામાં આવશે.
* પ્રતિક્રમણ * પડિલેહણ
* સ્વાધ્યાય
આ ચૈત્યવન
* ગોચરી ( આહાર ) * સ્થડિલભૂમિ