________________
: ૨૧૨ :
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
સુક્તિના
પડિલેહણાદિ આવશ્યક ક્રિયા પણ ન કરવી, ગ્લાનાદિ કારણે તનાથી હસ્તસ'જ્ઞા કે આંખના ઈશારા આદિથી આવશ્યક કાર્ય કરે.
મુખ આગળ મુહપત્તિ વ્યવસ્થિત રીતે રાખી ટ્ર અને જરૂરી હેાય તેટલું ખેલવું.
ખરાખર કાંતી એઢીને બહાર નીકળવા આદિના પૂરતા ઉપયાગ રાખવા.
ઔત્પાતિક પાંચ ભેદે
૪ કેશવૃષ્ટિ
૫ શિલાવૃષ્ટિ
૧ ધૂલવૃષ્ટિ
૨ માંસવૃષ્ટિ
૩ રૂધિરવૃષ્ટિ
આમાં આવશ્યક ક્રિયાઓ થઈ શકે પણ સૂત્ર-વાંચનાહિ
સ્વાધ્યાય ન થાય.
માંસ-લાહીના વરસાદની ૧ અહેારાત્રિ અસાય જાણવી. બાકીમાં ધૂલ-આદિની વૃષ્ટિ જેટલે! સમય થાય તેટલે
સમય અસઝાય.
૩ દેવ-દેવકૃત ઉપદ્રવરૂપ ગધ નગર.
દિગ્દાહ–જેવું ઉપર પ્રકાશ નીચે અધકા, ઉકા—તારી ખરે તે.
ગતિ-આર્દ્રા પહેલાં મેઘગર્જના.
આવા બીજા પણ નિશ્ચંત ગુ‘જિત, યક્ષાદીસ વગેરે પ્રકારા ગુરૂગમથી જાણી લેવા.
આમાં ગતામાં ર પ્રહરના અસ્વાધ્યાય બાકીમાં ૧ પ્રહર અવાધ્યાય જાણવા.