________________
૮૬ મુર્ણિ-જ્ઞાનરૂપ પદ મુનિના ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતાં એક વીશ, અને રાગ-દ્વેષથી ગુણતાં બસે ચાલીશ થાય.
શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયોને શુભ-અશુભથી ગુણતાં છ થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય
આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયાના તેવીશ વિષયોના બસે બાવન વિકારો થાય.
આ વિકારને ગુરુગમથી જાણુ–સમજી યથાશક્ય-પ્રયત્ન વૃત્તિઓને વિકારાભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઇ સંયમારાધનનું મધુર ફલ આસ્વાદી જીવન કૃતાર્થ કરવું ઘટે.
000000000000000000000
જીવન-શુદ્ધિનાં સૂત્ર ગુણગ્રાસ્ક દષ્ટિ કેળા * પિતાની સુક્ષમ પણ ભૂલને મહત્વ આપે. જ બોલો એછું ! કરે વધારે !!!
જ પવિત્ર વાતાવરણમાં રહે !!! @@@@@@@ @ @ @@@@@