________________
છે. ૨૧ બાર પ્રકારનો તપ
dew worluy Da
AMMORRINH પાક પાણlliuw !llips
૧. અનશન-ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કરવું તે. ૨. ઊણાદરી દ્રવ્યથી–પિતાની ભૂખ કરતાં ૨-૫-૭
કેળીયા ઓછું ખાવું તે. ઉણાદરી-ભાવથી-જિન-વચનની ભાવનાથી ધાદિને પ્રતિદિન ત્યાગ કરવો.
આ બંને પ્રકારને ઉદરી-તપ સરવસાધ્ય છે. ૩. વૃત્તિ-સંક્ષેપ –(દ્રવ્ય સંક્ષેપ) ખાવાની ચીજોનું
અભિગ્રહપૂર્વક નિયમન કરવું તે. દા. ત. “આજે મારે પ-૭–૧૦ ચીથી વધુ ન ખાવી. આવી
પ્રતિજ્ઞા કરવી તે. " આમાં ઈચ્છા-નિરોધ હોવાથી મહાન કર્મ–
નિજાને લાભ થાય છે. ૪. સત્યાગ:-(વિગઈ-ત્યાગ) વિકારના કારણભૂત એવા
ઘી, દૂધ, મિઠાઈ વગેરે વિગઈઓને યથાશક્તિ રોજ ૧-૨-૩-૪-૫ ને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર તે.