________________
0000-00000000000000000 સંયમની સાધનામાં ઉપયોગી છે
હિતકર સૂચને.
(૧) કલ્યાણ મિત્રને સંસર્ગ રાખવે. (૨) જિનવચન શ્રવણ કરવું. (૩) સાંબળેલા વચનને સમગ્ર પ્રકારે ધારી રાખવા. (૪) પરોપકાર કર. [ પરમાર્થવૃત્તિ] (૫) પર–પીડાને પરિહાર કર. (૬) વિષય પ્રવૃત્તિના ત્યાગ માટે પ્રયતન કરે. (૭) ભવનું સ્વરૂપ નિરંતર ભાવવું. (૮) પૂજ્ય-વડીલ-ગુણવાન મહાપુરૂષેની પૂજાસેવા આદર
બહુમાન માટે તત્પર રહેવું. (૯) કેઈની સાચી કે ખાટી નિંદા ન કરવી કે ન સાંભળવી. (૧૦) આપણા નિમિત્તે લોકો અધર્મ ન પામે તેનું પુરૂ
ધ્યાન રાખવું. (૧૧) ગુણાનુરાગ કેળવવો. (૧૨) બીજાના દોષ પ્રતિ મધ્યભાવ કેળવવો. (૧૩) કુશલશિથિલાચારીને સંસર્ગ વજ. . (૧૪) પ્રયત્ન પૂર્વક પ્રમાદ છોડવા પ્રયત્ન કરે. (૧૫) અશુભ વિકલને દૂર કરવા માટે ક્રોધાદિન્કવાયના ત્યાગ
પૂર્વક આમ-વરૂપનું અવસર-અવસરે ચિંતવન કરવું,