________________
: ૯૦ :
સયમ પથૈ મુમુક્ષુને
મુક્તિના
સૂક્ષ્મ-વિચારની સેાયથી મનમાં કે 'સ્કારાની અટપટી ગૂચમાં ઊંડે પડી રહેલા શલ્યને તથા વિચાર- દોષના કાંટાને બહાર કાઢશે !!!
—તા આના ખરા ભાવ તને સમજાશે અને તેના મમ સુધી તું પહેાંચી શકીશ !!!
છેલ્લે આટલું જરૂર યાદ રાખજે. પ્રવૃત્તૌ વિરામ્યસૂત્ર:' ખનવા પ્રયત્ન કરજે !!! અને બાળાપ ધમ્મા ” સુત્રને લક્ષ્યમાં રાખી જેની નિશ્રાએ સયમ પથે સ ચરવા તૈયાર થયા છે, તે ગુરૂદેવની આજ્ઞાને જીવન સવસ્વ માનીને ચાલજે !!! આ વાત જરા પણ વિસરીશ નહીં !!!
卐
સઃ
ચેતવણી !!!
જે સંયમમાં અનાદિકાલીન સ`સ્કારી અને ઈન્દ્રિયાના વિષયાને જીતવાનું મહત્વ છેતે સ'યમના નામે મળતા ખાન—પાન આદિથી. પૌદ્ગલિક-વાસનાએને પાષવાની બાલિશ પ્રવૃત્તિ ખરેખર જીવનશક્તિનું સદંતર દેવાળુ કાઢવા જેવી છે.
માટે સ'યમ લીધા પછી સવેળા ચેતી જઈ ગુરુ નિશ્રાએ વૃત્તિઓના નિગ્રહ માટે ઉદ્યમ કરવા જોઈએ !!!
સેલવાસાણ