________________
: હે પાય-વિભાગ
વિવેક
દિવ્ય-સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હાપાદેય-વિભાગને લક્ષ્યમાં રાખી તદનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે.
ઉપાય આત્મશ્લાઘા
આત્મનિંદા પનિંદા
પર-સ્તુતિ અનૌચિત્ય
ઔચિત્ય અવિવેક અવિનય
વિનય પરોપકાર
પરોપકાર કાર્પણય
ઔદાર્ય તુરછતા
ગાંભીર્ય માત્સર્ય
માધ્યશ્ય અસંબદ્ધ-પ્રલાપ
પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી યોગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના સરલ થાય છે. નક સાધુ જે આવતા દુખોને સ્વેચ્છાથી સહે અગર
ઉદીરણા કરીને પણ યથાશક્ય સહન કરે તે કર્મની પરાધીનતા જલ્દી દૂર થાય.