________________
અસ કલ્યાણકારી હિતશિક્ષા
સોસસસસસ
જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્ત્વની સુવ્યવસ્થિત ગાઠવણી માટે જરૂરી ભૂમિકાનું ધત્તર નીચે જણાવાતા અનુભવસત્ય નક્કર જીવન-સિદ્ધાંતાના સક્રિય પાલનથી થાય છે.
સસસસસસસસસ સસ
માટે દરેક વિવેકીએ મનન પૂર્ણાંક વાંચી અમલ કરવા જરૂરી છે.
૧. પ્રતિદિન પાતાની જરૂરીયાતાને એછી કરવી.
૨, જે સમયે જેવી પરિસ્થિતિમાં હાઈએ કે આવી પડીએ તે સમયે સ્વય' પ્રચ`ડ મહાવાતના ઝંકારાથી નસી જતા તૃણુની જેમ સમજ વિવેક-પૂર્ણાંક તે પરિસ્થિતિને અનુકુળ ખની વર્તવું, પણ પરિસ્થિતિને અનુકુળ મનાવવાની નાહક ગડમથલ ન કરવી.
૩. કાઈ પણ વસ્તુ પર માહ–ાગષ્ટિ ન કેળવવી.
૪. જે કંઈ આપણી પાસે હાય તેમાંથી બીજાને ભાગીદાર બનાવવા એટલે તેમાંથી ઘેાડુ’-ઘણું પણ નિરાશ'સભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી.
૫. કાઇની પણ સેવા કરવા માટે સદા લાલાયિત તત્પર રહેવું, પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષ્ય સિવાય,