________________
શ્રી જિનેશ્વરદેવના દર્શન-પૂજનનું ફળ વર્ણવતાં અન્ય વળી કહ્યું છે કે – “નિ કિજાળાં, સાર્ધનો ન જા. न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकं ॥१॥"
શ્રી જિનેન્દ્રોનું દર્શન કરવાથી તેથી સાવું પુરૂષને વન્દન કરવાથી છિદ્રવાલા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી પાપ ટકતું નથી. (૧)
દેવ દર્શન અને ગુરૂ વન્દનના પ્રભાવે ઘણુ કાળનાં ઉપાર્જન કરેલાં પાપ-કર્મો થોડા જ કાલમાં નાશ પામે છે.
વળી કહ્યું છે કે “શનસ્ તિર્થણી, રાજ્યના છિદ્ર જૂનનાર્ પૂરા શ્રીનાં, તને સાક્ષg૬મઃ ાિ”
જિનેશ્વરનું દર્શન દુરિત–પાપને નાશ કરે છે, જિનેશ્વરનું વન્દન વાંછિત આપનાર થાય છે અને જિમેશ્વરનું પૂજન (બાહ્ય અત્યંતર ઉભય પ્રકારની) લક્ષમીને પૂરમાર બને છે ખરેખર! શ્રી જિનેશ્વરદેવ એ સાક્ષાત્ કલ્પદ્રુમ–કલ્પવૃક્ષ છે. (૨) " अद्य मे कर्मसङ्घात, विनष्टं चिरसश्चितम् ।। दुर्गत्याऽपि निर्वृत्तोऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥३॥"
હે જિનેન્દ્ર પ્રભુ! આપના દર્શન કરવાથી આજે લાંબા કાળથી એકઠા થયેલો મારો કમેને સમૂહ નાશ પામ્યો. અને હું દુર્ગતિથી મુક્ત થયે. (૩)