________________
૭૪]
દેવદર્શન અમી ર–પ્રતિક્ષણ જન્મ, જરા અને મરણદિ કલેસરૂપ
સંસારથી ભયભીતપણું, તિચાર–શક્તિમુજબ-શક્તિને ગોપવ્યા કે ઉલ્લંધ્યા વિના
દાનાદિ ધર્મોનું આસેવન-પાલન. તિસ્તર–શક્તિ મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર
પ્રકારના તપનું આસેવન-પાલન. રાપુર પિયાજ્ય -ચતુર્વિધ સંઘ અને ક્ષમાર્ગને
સાધનાર સાધુપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્ય
કરણ અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ. અલાવાર્યવહુશ્રુતપ્રવચનમરિ–અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને
પ્રવચન, એ ચારને વિષે, જેમાં જે રીતે ઘટે તે રીતે
શુદ્ધાશયથી ભક્તિ-અનુરાગયુક્ત ઉપાસના. આરિચારિરિ –પ્રતિદિન ઉભયકાળ અવશ્ય કરવા લાયક
સામાયિકાદિ ષડાવશ્યકેનું અથવા પ્રતિલેખનાદિ ક્રિયાઓનું ખામી
રહિત આસેવન-પાલન. માકભાવના–સમ્યગ્દર્શનાદિ શ્રી જિનેક્તમાર્ગના પ્રભાવને-કરવા
કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તાર વધાર. વિનવત્સત્વ-પ્રવચન એટલે શ્રી અરિહંત પરમાત્માનું શાસન,
તેમાં રહેલા મૃતધરે, બાલમુનિઓ, તપસ્વીઓ, નવદીક્ષિતે, Sલાન મુનિવરે આદિન-સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરે. સાધર્મિક પ્રત્યે સ્નેહ રાખ. મુતાશ્ચયન અને સંયમાનુષ્ઠાન કરનારને દ્રવ્યભાવ ઉભય પ્રકારે સહાય કરવી.
ઉપરોક્ત ગુણો એક સાથે મળીને અથવા પૃથક-પૃથ જિનનામ-કર્મબન્ધના હેતુ બને છે.