________________
દેવાધિદેવનું અઢાર દોષરહિતપણુ
[ ૬૭
કૈવલ્યપદનાં સાધકો.
એ પદની અભિલાષાવાળા આત્માઆને મુમુક્ષુ, શ્રમણા ચિત, વાચમ, સાધુ, અનગાર, ઋષિ, મુનિ, નિન્ગ, ભિક્ષુ, તપોધન, યાગી, શમભૂત અને ક્ષાન્તિમાન ઇત્યાદિ શુભનામેાથી સંખાધેલા છે. તપ, યાગ, સમતા અને ક્ષમા એ એમનુ ધન હાય છે.
કૈવલ્યપદના ઉપાય.
કૈવલ્યપદની સાધનાને શાસ્ત્રોમાં યાગ’ પદથી સંખેાધેલી છે. ચેાગ એ કૈવલ્યપદ યાને મેાક્ષના ઉપાય છે. એ ચેાગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર સ્વરૂપ છે. યથાવસ્થિત તત્ત્વના અવબોધને જ્ઞાન કહેવાય છે. સમ્યક્ તત્ત્વા વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે તથા સાવદ્યયેાગા–પાપવાળા વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણના એકત્ર સમાગમ એ માક્ષના ઉપાય છે.