________________
પ્રકરણ–દસમું. દેવાધિદેવનું અઢાર દોષરહિતપણુ.
अन्तराया दामलाभवीर्योगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥११॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा वाविरतिस्तथा । रामो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥ २ ॥ "
દાનગત અન્તરાય, લાભગત અન્તરાય, વીર્યગત અન્તરાય બૈંગગત અન્તરાય અને ઉપોગગત અન્તરાય, ર્હાસ્ય, રતિપદાર્થી ઉપર પ્રીતિ, અરતિપદાર્થો ઉપર અપ્રીતિ, ભીતિભય, જુગુપ્સા–ધૃણા, શાક, કામ, મિથ્યાત્વ-દર્શનમેહ, અજ્ઞાન “મૂઢતા, નિદ્રા, અવિરતિ, રાગ–સુખ અને તેના સાધનને વિષે ગૃદ્ધિ—આસક્તિ અને દ્વેષ–દુ:ખ અને તેના સાધનને વિષે ક્રોધ, એ અઢાર દ્વષા શ્રી અરિહંતદેવામાં હોતા નથી. ૧–૨ કૈવલ્યપદનાં નામેા.
66
અઢાર દાષા એ ઘાતિકર્મ'ના પેટા ભેદ્યા છે. એ દાષાના અભાવ થવાથીઘાતિકોના ક્ષય થવાથી અનુક્રમે કૈવલ્ય-માક્ષપદ્મની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં એ કૈવલ્યપદના અનેક શુભ નામે વર્ણવ્યાં છે. તેમાંના કેટલાક નામેા નીચે મુજબ છે.
મહાન ૪પ૬, અમૃતસ્થાન, સિદ્ધિગતિ, અપુનભ*વાવસ્થા શિવપદ્મ, નિ:શ્રેયસ પદ, નિર્વાણપદ, બ્રહ્મપદ, નિવૃત્તિસ્થાન, મહેાદયપદ, સર્વ દુ:ખક્ષય, નિર્વાણપદ, અક્ષરપદ, મુક્તિ, મેાક્ષ અને અપવર્ગ ઇત્યાદિ—