________________
[ પપ
દેવાધિદેવના-અતિશયો વડે મને વિષનો પ્રાદુર્ભાવ અને અમને વિષયને અપકર્ષ) એ ઓગણીસ અતિશયે દેવકૃત હોય છે. ૮
આ દેવકૃત અતિશયેનું વર્ણન કઈ જગ્યાએ જુદી રીતે પણ મળે છે, તે મતાન્તર સમજ. એ રીતે સહજથી ચાર અને કર્મક્ષયથી અગિઆરની સાથે ઓગણીસને મેળવવાથી કુલ ત્રીસ અતિશ થાય છે.
શ્રી દેવાધિદેવના ઉપરોક્ત અતિશયોની વાતમાં આજકાલ કેટલાક સંદેહ ઉઠાવે છે અને અતિશયોનું વર્ણન અતિશયોક્તિ રૂપ છે એમ ઠરાવવા મથે છે. પિતાની એ વાતના સમર્થનમાં તેઓ સ્તુતિકાર શ્રી સમતભદ્રાચાર્યના બનાવેલા દેવાધિદેવ સ્તંત્રને પ્રથમ લોક પ્રમાણ તરીકે રજુ કરે છે. તે
કમાં જણાવ્યું છે કે" देवागमनभोयान, चामरादिविभूतयः । માથવિ િરય, રાતવમસિ નો મહાન શા ”
દેવેનું આગમન, આકાશમાં ગમન અને છત્રચામરાદિની વિભૂતિઓ માયાવી-ઈન્દ્રજાલિકામાં પણ દેખાય છે. માટે હે દેવ! એ (વિભૂતિઓના) કારણે અમે આપને મોટા માનીએ છીએ, એમ નથી-૧ આપ અમારે મન મહાન છે, એમાં આપની વિભૂતિઓ કારણ નથી પરંતુ આપનું સત્ય, અવિસંવાદિ અને યુક્તિસંગત વચન, એજ મુખ્ય કારણ છે. ૧
સ્તુતિકાર શ્રી સમન્તભદ્રાચાર્યના ઉપરોક્ત લોકમાં દેવાધિદેવની વિભૂતિઓ કે અતિશને ઈન્કાર કરવામાં આવ્યો છે, એમ કેઈ પણ સમદષ્ટિવાંચકથી કહી શકાશે નહિ પરંતુ