________________
૫૪ ]
દેવદર્શન - હવે દેવકૃત ઓગણીસ અતિશને કહે છે– "खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोंऽद्विन्यासे च चामीकरपङ्कजानि ॥ ५ ॥"
આકાશમાં ધર્મચક્ર-ધર્મપ્રકાશક ચક્ર, ચામરે, પાદપીઠ સહિત સ્વચ્છ સ્ફટિકમય ઉજવળ સિંહાસન, ત્રણુછત્ર, રત્નમય ધ્વજ તથા પાદન્યાસ માટે નવ સુવર્ણ કમળે. ૫ "वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता, चैत्यगुमोऽधोवदनाश्च कण्टकाः। द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकैर्वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥६॥"
તથા સમવસરણમાં રત્ન, સુવર્ણ અને રૂધ્યમય ત્રણ મનહર વપ્ર-ગઢ, (કીલ્લાઓ) ચાર મુખ, ચિત્ય–અશોક વૃક્ષ, કાંટાઓ અધમુખવાળા,વક્ષેની નમ્રતા, ભુવનવ્યાપી ઉચ્ચ દુભિને ધ્વનિ, સુખકર અનુકૂળ વાયુ, પ્રદક્ષિણાપૂર્વક ગતિ કરનારા પક્ષિઓ. ૬ "गन्धाम्बुवर्षे बहुवर्णपुष्पवृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः । चतुर्विधाऽमर्त्यनिकायकोटिर्जघन्यभावादपि पार्श्वदेशे ॥७॥"
સુગન્ધી ઉદકની વૃષ્ટિ, પાંચવર્ણવાળા જાનુ પ્રમાણ પુપિની. વૃષ્ટિ, કેશ, રેમ કૂર્ચ (દાઢીમૂછ) અને હાથપગના નખની અવૃદ્ધિ-અવસ્થિતપણું, તથા ભવનપતિ આદિ ચતુર્વિધ દેવનિકાની જઘન્યથી પણ સમીપમાં એક ક્રોડની સંખ્યા. ૭ - “નામિન્દ્રિય નામનુ સિંચમી
एकोनविंशतिर्दैव्याश्चतुस्त्रिंशञ्च मीलिताः ॥८॥"
તથા તુએ (વસન્તાદિ) અને ઈન્દ્રિયાર્થો (સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શબ્દો)ની અનુકૂળતા, (પુષ્પાદિની સામગ્રી