________________
દેવાધિદેવનાં નામે
[ ૫૧ " यं शैवास्समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो, बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरताः कमैति मीमांसकाः, सोऽयं मे विदधातु वाञ्छितफलं, त्रलोक्यनाथो हरिः॥५॥"
જેમની શિવપત્થાનુયાયીઓશિવ તરીકે, વેદાતિઓ બ્રહ્મા તરીકે, બૌદ્ધો બુદ્ધ તરીકે, પ્રમાણમાં કુશલ એવા નિયાયિક કર્તા તરીકે, મીમાંસકો કર્મ તરીકે અને જેનશાસમાં રક્ત જેનો અરિહંત તરીકે ઉપાસના કરે છે તે આ ત્રણલેકના નાથ હરિ મને વાંછિત ફળને આપે. (૫)
त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं, सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुर्भवतु वरदः शङ्करो वा हरो वा, यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥ ६॥"
સ્વાર્થના ત્યાગી અને પરહિતમાં રક્ત એવા જે સર્વદા સર્વધર્મ થી યુક્ત, સર્વ આકારથી યુક્ત એવા જે અનુપમ અને વિચિત્ર એવા વિશ્વને જાણે છે તેમજ જેમનું ચરિત્ર અનુપમ અને અચિત્ય છે તે બ્રહ્મા હો વિષ્ણુ હો વરદ હો શંકર હતી કે મહાદેવ તો તેમને હું ભાવથી સ્વીકારું છું. (૬) “ ઃ સર્વને લત્ત, બ્રહ્મા ત્વમેવઘિકાહ્મનિષ્ઠા त्वमेव सत्यं पुरुषोत्तमोऽसि, त्वमेव बुद्धः सकलार्थवेदिन ॥७॥"
હે નાથ ! સર્વજનને ઈષ્ટ કરનારા હોવાથી આપ જ શંકર છે, અખિલ બ્રહ્મમાં નિષ્ઠાવાળા હોવાથી આપજ બ્રહ્યા છે, આપ જ સાચા પુરૂષોત્તમ-કૃષ્ણ છે અને હે સકલ અર્થના જ્ઞાતા પ્રભુ! આપ જ બુદ્ધ છે. (૭)