________________
દેવાધિદેવનાં નામે. ૧૪ જ્ઞાનસ્વરૂપ–ક્ષાયિક કેવળજ્ઞાન રૂપ સ્વરૂપવાળા-સર્વ
કર્મના ક્ષયથી ચિતૂપ. ૧૫ અમલ–અઢાર દોષ રૂપી મલથી રહિત. યુદ્ધત્વમેવ વિરૂધરિંતવૃદ્ધિોધાત્,
त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेविधानाद,
ચત્ત ત્વમેવ માવ! પુરુષોત્તમોત રા” હે દેવથી પૂજાએલા પ્રભુ! બુદ્ધિ–કેવળજ્ઞાન વડે બંધ કરનાર હોવાથી આપ જ બુદ્ધ છે કિન્તુ (દયાના સ્વરૂપને નહિ સમજનાર હોવાથી) સુગાદિ એ બુદ્ધ નથી. હે દેવ! ત્રણ લોકને સુખ કરનાર હોવાથી આપ જ યથાર્થ નામવાળા શંકર છે મિતુ (સંહાર કરનાર હોવાથી) રૂદ્રાદિ એ શંકર નથી. હે ધીર! રત્નત્રયરૂપ મેક્ષમાર્ગની વિધિના કરવાથી–બતાવવાથી આપ જ ધાતા–સરજનહાર છે કિન્તુ (વેપદેશના હાને નરકના માર્ગને ઉઘાડનાર) બ્રહ્માદિ એ ધાતા નથી. હે ભગવન્ ! આપ જ આજન્મ પરાર્થવ્યસની આદિ ગુણવાળા હોવાથી પ્રગટપણે પુરૂષોને વિષે ઉત્તમ છે કિન્ત (ગોપીઓની સાથે રાસલીલા અને કપટક્રિયાદિ કરનાર) વિષ્ણુ એ પુરૂષોત્તમ નથી. (૨)
એવા દેવાધિદેવને અદ્વિતીય ભક્તિથી નમસ્કાર કરતાં સ્તુતિકાર મહર્ષિ ફરમાવે છે કે – તુષ્ય નત્રિમુવરાત્તિરાય ,
तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, તુઓં નો !
મોષuTય રૂ ”