________________
પ્રકરણ–ત્રીજું. પારમાર્થિક દેવનું સ્વરૂપ.
ચૌદસા ચુમાલીસ ગ્રન્થરત્નાના પ્રણેતા સમર્થ શાસ્ત્રકાર સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘મહાદેવાષ્ટક ’ માં દેવનું સ્વરૂપ વર્ણવતાં ક્રમાવે છે કે—
..
..
'यस्य संक्केशजननो, रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥ न च मोहोऽपि सज्ज्ञाना, -च्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते ॥ २ ॥ " युग्मम् અનિર્ધારિત નામવાળા જે દેવતા વિશેષને સક્લેશજનકઆત્માના સ્વાભાવિક સ્વાસ્થ્યને હાનિ પહોંચાડનાર રાગ–અભિપ્રંગના અંશ પણ નથી તથા પ્રાણીઓને વિષે ઉપશમ રૂપી ન્જિનને ખાળવા માટે દાવાનલ સમાન દ્વેષ-અપ્રીતિના પણ અંશ નથી તથા પાપમલથી લૈંતિવન્દેનને કરાવનાર અને સદ્ભૂતઅર્થના જ્ઞાનને આચ્છાદિત કરનાર માહ–અજ્ઞાનને પણ અંશ નથી એવા ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ મહિમાવાલા દેવતા વિશેષને ‘મહાદેવ’કહેવાય છે,
એવા દેવતા વિશેષ જ અસાધારણ ગુણ ગણુને ધારણ કરનારા, હાવાથી સર્વ પ્રેક્ષાવાન પુરૂષોને અત્યંત સ્તવનીય છે. ૧–૨
“ો વીતવા સર્વો, ચ: સાતપુલેશ્વર: | क्लिष्टकर्म कलातीतः, सर्वथा निष्कलस्तथा ॥ ३॥
''