________________
સ્થાપના અરિહંતની ભક્તિ
[ ૧૬૫
હવે એધિલાલ શા માટે? તે કહે છે.
નિવલાત્તિયાપ=નિરૂપસર્ગ નિમિત્તે: નિરૂપસર્ગે એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન–મેાક્ષ.
શ્રદ્ધાદિથી રહિત આત્માને આ કાયાત્સર્ગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતા નથી. માટે હ્રદ્ધાપ’ ઈત્યાદિ પદ્મા કહે છે.
સદ્દાર, મેદા, પીત્ત, ધાબાવ, અનુવૃંદ્યા, વમાછીપ ટામિ ાવાળું= વધતી એવી શ્રદ્ધા વડે, મેધા વડે, શ્રુતિવડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે હું કાયાત્સર્ગ કરૂં છું. વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા.
* સાધુ અને શ્રાવકને ખેાધિ લાલ હોય જ છે, તે। પછી તેની પ્રાર્થના કરવાની શી જરૂર ? મેાધિલાભ હાવાથી મેાક્ષ પણ મળવાને જ છે, તે પછી તેની અભિલાષા કરવાની પણ શી જરૂર? એ જાતિની શંકા નહિ કરવી. કિલષ્ટકના ઉદયથી કદાચિત્ પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ચાલી પણ જાય અથવા જન્માંતરમાં તે ન પણ મળે, એ કારણે તેની પ્રાર્થના કરવી ઉચિત છે. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ પ્રાર્થના હાય છે એમ નથી કિન્તુ પ્રાપ્ત થઇને ચાલી ગયેલું પણુ પ્રયત્નથી પ્રાપ્ય છે, માટે પ્રાર્થના કરવાની છે. અથવા ક્ષાયેાપમિ સમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષાયિક સમ્યક્ત્વ શીઘ્ર ફલસાધક છે, તેને માટે પણ પ્રાર્થના કરવાની છે. નિરૂપસર્ગ-મક્ષ પણ ક્ષાયિક સમ્યક્ત્વને આધીન છે. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિના ભાવ ટકાવી રાખવા માટે મેાક્ષની પ્રાર્થના પણ સાર્થ છે.