________________
ઢવદર્શન
૧૨૯ ]
દર્શન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત, ગંભીર-સૂક્ષ્મ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલાં અથવા આન્તરિક ભાવથી રચાયેલાં, વિવિધવણુ સંયુક્ત-વિભિન્નછંદ અને અલકારેશના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સંયેાગેાવાળાં, આશય– વિશુદ્ધિજનક-ભાવ વિશુદ્ધિને ઉત્પન્ન કરનારાં, સ ંવેગપરાયણ-સંવેગ એટલે સંસારભય અથવા મેાક્ષાભિલાષાની તત્પરતા જણાવનારાં, પુણ્ય-પુણ્ય મધના કારણભૂત અથવા પવિત્ર.૧
પાપનિવેદનગર્ભિત—રાગદ્વેષ અને માહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમેઠેલાં પાપેાના નિવેદનથી ગર્ભિત, પ્રણિધાનયુક્ત-ચિત્તની એકાગ્રતા અને ઉપયોગ પૂર્વક, વિચિત્ર-અહુ પ્રકારના અર્થવાળાં, અસ્ખલિતાદિ ગુણેાથી યુક્ત, આદિ શબ્દથી અમીલિતવિરામાદિથી સંયુક્ત, અન્યત્યાક્રેડિત-પુનરૂક્તિઆદિ દોષા વિનાના, મહામતિગ્રથિત-મહા બુદ્ધિમાન પુરૂષાથી વિરચિત સ્તોત્રસ્તુતિ વિશેષ વડે શ્રીજિનેશ્વરદેવાની સ્તુતિ કરવી જોઇએ. એ જ મહર્ષિં · શ્રી ચેાબિન્દુ' નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે—
(
“ સ્થાનાજોપેત, રાષ્ટ્રાર્થાનુાત તથા ।
अन्याऽसंमोहजनकं, श्रद्धासंवेगसूचकम् ॥ १॥ प्रोल्लसद्भावरोमाञ्चं, वर्धमानशुभाशयम् । અવનામાવિત્રંશુદ્ધ, મિષ્ટ વૈવાવિનમ્ ॥ ૨॥ '
સ્થાન—ચૈત્યવન્દન સ્તુતિ આદિને યોગ્ય શરીર સંસ્થાન, કાલ-સધ્ધાત્રયાદિ, ક્રમ-પ્રણિપાતદડકાદિ સૂત્રાના