________________
પ્રકરણ-બાવીસમું. છે. શ્રીજિન–ગુણુ–સ્તવન–મહિમા. .
ગગનતણું જિમ નહિ માન; ફળ અનંત તિમ જિનગુણ ગાનં.
શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય શ્રી ભગવતી, શ્રી ઉવવાઈ અને શ્રી રાયપસેણિ આદિ સૂત્રોમાં ફરમાવ્યું છે કે –
तं महाफलं खलु भो देवाणुप्पिआ! तहारूवाणं अरिहं'ताणं भगवंताणं नामगोअस्सवि सवणयाए'
તથારૂપ શ્રી અરિહંત ભગવંતેનાં નામ અને ત્રિપણે સાંભળવાથી હે દેવાનુપ્રિય! નિશ્ચ મહાલ થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં ફરમાવ્યું છે કે प्र० "थवथुइ मंगलेणं भन्ते ! किं जणयइ ? उ० थवथुइमंगलेणं जीवे नाणदसणचरित्तबोहिलाभ
जणयइ । नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अन्तकिरियं कप्पविमाणोववत्तिगं: आराहणं आराहेइ।"
પ્રશ્નહે ભગવન! શ્રી જિનેશ્વરદેવના સ્તવન અને સ્તુતિ
રૂપી મંગળવડે જીવ શું ઉપાર્જન કરે?