________________
આધ સુધા.
: ૪૦૩ :
ચેની આપત્તિ-વિપત્તિનું કારણુ બનાવતી હોય તેવી શ્રીમંતાઈ કરતાં ગરીબાઈ શ્રેતર છે.
૩૦૭, સહનશક્તિની નમળાઈવાળામાં ક્ષમા રહી શકતી જ નથી.
૩૦૮. અદેખાઇ અને અભિમાન ક્ષમાના સંપૂર્ણ વિધી છે. ૩૦૯. મનુષ્ય માત્રને ધમ'ના અંકુશની ખાસ જરૂરત છે, કારણ કે ધમ અનીતિથી ખચાવી સુસ`સ્કારી બનાવે છે.
૩૧૦. માણસને જીવવા માટે ફક્ત અન્નપાણીની જ અત્યંત આવશ્યક્તા છે, છતાં મકાન, વજ્રપાત્ર અને જીવનનિર્વાહ પૂરતુ ધન મેળવે તેા પણ તે ઉપયાગી હેાવાથી ભલે મેળવા, પણ વિષયની તા સવથા આવશ્યક્તા નથી. વિષય સેવ્યા વગર ઘણી જ સારી રીતે જીવી શકે છે અને જીવનનિર્વાહમાં કેાઈ પણ પ્રકારની અગવડતા નડતી નથી.
૩૧૧. તમે અનીતિનું કામ કરી ભલે દુનિયાથી છાનું રાખા પણ પ્રભુથી તે છાનું રાખી શકવાના નથી અને ઉપરથી નીતિ તથા ધર્માંના ડાળ કરી દુનિયા પાસેથી ભલે માન–સત્કાર મેળવા; પણ પ્રભુની દૃષ્ટિમાં તે તમે શુનેગાર હાવાથી તમારે જરૂર સજા ભાગવવી પડશે.
૩૧૨. જે કાર્ય કરવામાં ખીજાને જાણી જવાના અને આપત્તિ-વિપત્તિના ભય હાય તેવા કાર્યથી વેગળા રહેવામાં જ શ્રેય છે.
૩૧૩. સુસંસ્કારી હા કે કુસંસ્કારી હા પણ શ્રીમંતના પ્રેમ અને પ્રસન્નતાને સહુ કાઈ ચહાય છે.
૩૧૪. અપરાધી બનતાં પહેલા વિચાર કરી જોને, કે