________________
: ૩૯૮ :
જ્ઞાન પ્રદીપ.
વખત ફળ મળે છે અને વારંવાર વાવવાથી વારંવાર ફળ મળે છે. તે પછી તમે ડાહ્યા થઇને એક વખત વાવી વારંવાર ફળની ઇચ્છા કેમ રાખા છે. વારવાર સંપત્તિ જોઇતી હોય તા ખેડૂતની જેમ ખાવા જેટલુ' રાખી બાકીનુ પુન્યક્ષેત્રમાં વાવી દો. ૨૬૬. તમને કાઈ ગાળ ઢે, ડે કે તમારી નિંદા કરે તે તમે તેને નીચ, નિર્દય અને દુર્જન માનેા છે. તે પછી તમે મીજાને ગાળ દેતાં, કનડતા કે તેની નિદા કરતાં પહેલાં વિચાર કરજો કે તમે પાતે કેવા કહેવડાવવુ' પસંદ કરે છે ? ૨૬૭. જેને બુદ્ધિમત્તાનુ મિથ્યા અભિમાન નથી તે જ મધ્યસ્થ મનવાના અધિકારી છે.
૨૬૮. કાઈને ઉતારી પાડીને ઉત્તમ બનાવી શકાતા નથી.
૨૬૯. જો તમે સાચા અને શુદ્ધ છે તે પછી એકાંત હિતબુદ્ધિથી સાચુ` ખેલીને કે લખીને સંતાએ છે શા માટે ? અને જો કાંઈ અનિષ્ટ પ્રસ`ગ ઉપસ્થિત થવાના ભય લાગતા હાય તા ખેલે છે અને લખા છે! શા માટે ?
૨૭૦. જે કામ કરવાની તમારી શક્તિ ન હેાય અને આવડત પણ ન હેાય તેા તે કામ કરવાની હાંશ રાખશેા નહિ. પહેલાં સારી રીતે અનુભવ મેળવી શક્તિને ખીલવ્યા પછી જ કાને માથે લેશેા, નહિ તે હાંસીના પાત્ર બનશે।.
૨૭૧. બીજાના વિચારા અને સિદ્ધાંતા તમારા જીવનનું શું શ્રેય કરનારા છે તેને સાચી રીતે અને સારી રીતે અભ્યાસ કર્યા પછી જ અપનાવજો.
૨૭ર. ખીજાના વિચારા જનતાને શું ઉપયાગી છે તે ખરાઅર સમજ્યા સિવાય જનતાના આગળ રજૂ કરશે નહિ.