________________
અર્પણ
પંજાબ, ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોમાં સ્થળે સ્થળે વિચરી, ધર્મપ્રભાવના–જિનમંદિર, ગુરૂકુળ, કાલેજ, લાઈબ્રેરીઓ અને શિક્ષણ વિગેરે કેળવણીની અનેક સંસ્થાઓના સંસ્થાપક-જન્મદાતા, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ દેશદ્ધારક, શાસનશિરામણ પ્રાતઃસ્મરણિય, પવિત્ર, ચારિત્રચૂડામણિ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજના કરકમળમાં
આજ્ઞાંકિત – કસ્તુરવિજયની
વંદના.