________________
SHERO જ
'FEEDI
|| ૐ નમોઽમ્યો || श्रीमद्विजयानंद सूरिपादपद्मभ्यो नमः |
//
જ્ઞાન પ્રદીપ.
55555550
RULED
‘તીર્થં’ ( ૧ )
19595
GEE
FREES'';
સીર્યને અનૈન વૃત્તિ તીર્થમ-જે વડે કરીને તરાય તે તીથ અર્થાત્ તરવાનું સાધન. આ તીની વ્યાખ્યા બહુ જ પ્રસિદ્ધ અને પ્રચલિત છે. સ્થાવર અને જંગમ એમ એ પ્રકારના તીથ શાસ્રામાં વર્ણવ્યાં છે. ચતુર્વિધ સંઘ જંગમ તીથ કહેવાય છે અને કલ્યાણકભૂમિયા, કેવળજ્ઞાન, નિર્વાણભૂમિયા અથવા તે સ્થાપનાભૂમિયા સ્થાવર તીથ' કહેવાય છે. આ અને પ્રકારના તીર્થો સ્થાપન કરવામાં તીર્થંકરા અનંતરથી અને પર પરથી કારણભૂત હાય છે. કેવળજ્ઞાન થયા પછી સઘળા ચતી કરા જગમ તીની સ્થાપના કરે છે અને નિર્વાણ પામ્યા પછી જગમ તીથ સ્થાવર તીથની સ્થાપના કરે છે. ત્યારપછી કલ્યાણક તથા
''EO.