________________
: ૨૧૪ :
જ્ઞાન પ્રદીપ.
તે માહિત થવુ' કહેવાય છે અને તે મેાહના ઉદયથી થાય છે, માટે જ તે વિકારવાળું હોય છે. જે કહેવાતા ગુણાથી મેાહિત થાય છે તે ઘણું કરીને અનીતિ તથા અધમના માર્ગે દોરવાઈ જાય છે; તેમજ ઔયિક ભાવવાળા, જગતમાં વખણાતા કમજન્ય ગુણાવાળા પણ પેાતાના ઉપર માહિત થયેલાને અધમ તથા અનીતિના માર્ગે દ્વારી જાય છે ત્યારે ઉપશમભાવે આત્મિક ગુણાથી ગુણી અનેલાના અનુરાગીએ ધર્માંના માર્ગે ગમન કરનારા હોય છે; કારણ કે સાચા ગુણી મહાપુરુષો પોતાના અનુરાગીઓને સાચા ગુણી બનાવવાની ભાવના અને પ્રયાસવાળા હોય છે. સાચા ગુણી અને ગુણાનુરાગી અને ઉપશમભાવવાળા હોવાથી નિવિકાર હોય છે, જેથી કરીને બન્ને ગુણાના વિકાસ કરીને પોતાનું શ્રેય સાધી શકે છે. ત્યારે ઔયિક ભાવે ગુણી અનેલા અને તેના ઉપર માહિત થએલા બન્ને અવગુણાને વધારીને પેાતાનું અકલ્યાણુ કરનારા હોય છે; કારણ કે અને સવિકાર હોવાથી એકબીજા ઉપર મેાહિત થયેલા હોય છે, એટલે તેઓ સાચા ગુણાનુરાગથી વેગળા રહે છે.
જ્યાં ગુણાનુરાગ હોય છે ત્યાં ધર્માનુરાગ હોય છે, અને જ્યાં ધર્માનુરાગ હોતા નથી ત્યાં ગુણાનુરાગ પણ હોતા નથી; કારણ કે ઉપર બતાવ્યા પ્રમાણે ગુણુ અને ધમમાં અંતર નથી. એટલા માટે જે ગુણી હોય છે તેમનામાં મેાહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયાપશમ અવશ્ય હોય છે, જેથી કરીને તેએ જડાસક્તિથી મુક્ત હોવાથી આત્માનંદી હોય છે. માટે જ તેઓ સાચા ગુણી હોવાથી ધર્મી તરીકે ઓળખાય છે. આવા પુરુષાને અનુરાગી આત્મધમ થી પરાસ્મુખ હોતા નથી; કારણ કે આત્મગુણાનુરાગીને પુદ્ગલના ગુણા ગમતા નથી, એટલે તેઓ પૌદ્ગલિક ગુણાની