________________
: ૧૨ :
જ્ઞાન પ્રદીપ.
નીયના ક્ષચેાપસમભાવ સાથે હાય તેા પુન્યમંધના કારણ થઈ શકે છે; નહિ તેા અવગુણા પ્રાપ્ત કરાવી કુમાર્ગે દોરી જનારા નિવડે છે; કારણ કે લૌકિક સત્યતા, લૌકિક પરોપકારીતા, વિદ્વત્તા કે ઇતર પુન્ય પ્રકૃતિજન્ય ગુણા, વિષયલાલુપતા પણુ કે જડાસક્તપણાથી મુક્ત હાતા નથી. જેથી કરીને આવા ગુણાવાળી વ્યક્તિએ પેાતાના અનુરાગીઓ પાસેથી પેાતાની ક્ષુદ્ર વિષયવાસના પાષવાને તેમને અવળે માર્ગે દારી જાય છે; અને અનુરાગગ્રસ્ત આશ્રિતાની અનિચ્છા હેાવા છતાં પણ અનુરાગથી અવળે માગે દારાય છે. અને જો અનુરાગી માહના ઉપશમવાળા હાય તે આવા ગુણાભાસ અવગુણવાળાથી વિરક્ત મનીને અળગા થઈ જાય છે.
માહના દાસ અનેલા વિષયાભિની જડાસત વિદ્વાના, સત્યવાદીઓ, પરોપકારીએ અથવા તે સમતા, સમભાવ, ત્યાગી, ધ્યાની, આત્માન’દી આદિ વિકાસસ્વરૂપ સાચા ગુણાના ઢાળ કરીને કહેવાતા ગુણવાનાના અનુરાગીએ પ્રાયઃ કરીને અનીતિના માર્ગે વળેલા દૃષ્ટિગેાચર થશે; એટલું જ નહિ પણ ધમ, આત્મિક ગુણ મેળવવાના માગથી પરાહમુખ થઈને અધમ - આત્મિક ગુણાને રોકનાર વિષયાસક્તપણાની વાટે વળીને અને જડાસક્ત અવગુણાને મેળવીને આનંદ મેળવશે; કારણ કે ઉપશમભાવ વગરના જડાસત ગુણવાના મદ્યુતમાં ઉપશમવાળા અનુરાગીએની ધશ્રદ્ધાને પેાતાની વાસના તૃપ્ત કરવાને માટે કુયુક્તિએ કરીને ફેરવી નાખવા પ્રયાસ કરે છે. જેમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે; કારણ કે અનુરાગમાં આંધળા થયેલા પૂર્ણ વિશ્વાસુ હાવાથી તરત ધમ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને અધમ'ના માર્ગે દોરાય જાય છે. આવા આંધળા અનુરાગીએમ ધ્રુતર