________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ
૮૫
ભય વડે ભૈરવ ઉત્પન્ન કરનારા મેટા શબ્દો થાય છે જે સાધુ તે સાંભળી ક્ષોભ ન પામે તે ભિક્ષુ કહેવાય. વાદ વિવિહ સમિચ લોએ,
સહિએ ખેયાણુગએ ય કેવિયપ્પા ! અપને અભિભૂય સવ્વસી, ઉવસંતે અવિહેડએ સ ભિખૂ
+ ૧૫ ' લેકને વિષે ભિન્ન ભિન્ન વાદને જાણીને જે સાધુ ચારિત્ર સહિત સંયમ યુક્ત તથા કેવીદ તથા પ્રાણ તથા ઉપસર્ગોને પરાભવ કરીને સર્વ પ્રાણીવર્ગને પિતા સમાન જેનાર તથા ઉપશાંત કોઈને બાધા કરનાર થાય નહિ તે ભિક્ષુ કહેવાય. અસિપજીવી અગિહે અમિતે,
* જિઈદિએ સવ્વ વિપમુક્કા : અણસાઈ લહુઅપભકખી,
ચિા ગિહ એગચરે સ ભિખુ . ૧૬ - જે સાધુ શિલ્પ વડે આજીવિકાનું પિષણ કરનાર ન હોય તથા શ્રી આદિકના પરિચયથી વિરક્ત મિત્ર અને શત્રુ રહિત તથા જીતેન્દ્રિય હેય તથા સર્વ પ્રકારે પરિગ્રહથી વિક્ત અલ્પકષાયવાળો અલ્પ ભજન કરનાર હોય તથા ઘરને ત્યાગ કરીને જે સાધુ વિચરે તે ભિક્ષુ કહેવાય. ત્તિ બેમિ ઇતિ સભિખૂણામ પંચદહ અઝયણું સમસ્ત છે. ! અહ બંભિચેરસમાહિઠાણ સેલસમ અઝય .